અસંગત વિકલ્પ પસંદ કરો.
શોષણ
પ્રતિજીવન
સ્પર્ધા
સહજીવન
એક બંધ આંતરજુવાળિય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવે તો $....P.....$ના કારણે એક વર્ષમાં જ અપૃષ્ડવંશીઓની $.....Q.....$ કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ.
જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણપદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત શું છે?
લાઈકેનમાં લીલ અને ફૂગ વચ્ચેનો સંબંધ .
જાતિઓ વચ્ચે જોવા મળતી વિવિધ હકારાત્મક પારસ્પરિક ક્રિયાઓ જણાવો.
ઑર્કિડ વનસ્પતિ આંબાના વૃક્ષની શાખા પર ઊગી રહી છે. ઑર્કિડ અને આંબાના વૃક્ષ વચ્ચેની આ પારસ્પરિક ક્રિયાનું વર્ણન તમે કેવી રીતે કરશો?