દ્વિતીયક ઉપભોગી સ્તરે પ્રાપ્ત ઊર્જાનો જથ્થો એ કયાં પ્રકારનું ઉત્પાદન કહી શકાય.
પ્રાથમિક ઉત્પાદકતા
દ્વિતીયક ઉત્પાદકતા
વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા
કુલ પ્રાથમિક ઉત્પાદકતા
દ્વિતીયક માંસાહારીઓ કયાં પોષકસ્તરોના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ?
નીચેનામાંથી કયાં સજીવોનો દ્વિતીયક પોષકસ્તરે સમાવેશ કરાય છે?
દરિયાઈ જલજ નિવસનતંત્રનો ઉપરનો ભાગ શું ધરાવે છે?
નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.
ઘાસ-હરણ-ટાઇગર (વાઘ) આહાર સાંકળ, ઘાસનું જૈવભાર $1$ ટન છે. તો વાઘનું જૈવભાર કેટલું હશે ?