નીચેનામાંથી શાકાહારી સજીવોનું જૂથ કે જેઓ તૃણાહારીમાં સમાવિષ્ટ છે તેઓને અલગ તારવો.
કીટકો, પક્ષીઓ, સસ્તન, સસલું
મૃદુકાય પ્રાણીઓ, સસ્તન, તીતીઘોડો, ઉંદર
પક્ષીઓ, મૃદુકાય પ્રાણીઓ, ગરોળી, કીટકો
આપેલા તમામ
નીચેનામાંથી બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ કઈ છે ?
મૃત આહાર શૃંખલાને કેટલા પોષક સ્તરોમાં વિભાજીત કરી શકાય
સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.
યોગ્ય જોડકા જણાવો.
"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?