સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?
પ્રાથમિક ઉપભોગી
તૃતીયક ઉપભોગી
દ્વિતીય ઉપભોગી
ચુતર્થક ઉપભોગી
સર્વભક્ષી જીવનું નામ આપો કે જે બંને ચરતી પોષણજાળ અને વિઘટકોની પોષણજાળમાં જોવા મળે છે. તે જાણવો ?
નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?
આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?
આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.
નીચેના પૈકી ક્યા ચાવીરૂપ મહેનતું પ્રાણી છે?