નીચેનામાંથી ........ને દ્વિતીય ઉત્પાદકો તરીકે ઓળખી શકાય.
સસલું
કૂતરો
બાજ
આપેલા તમામ
નીચે આપેલ પૈકી કયો પોષણ પ્રકાર છે ?
તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો :
$(a)$ચોથુ પોષક સ્તર | $(i)$કાગડો |
$(b)$બીજુ પોષક સ્તર | $(ii)$ગીધ |
$(c)$પ્રથમ પોષક સ્તર | $(iii)$સસલું |
$(d)$ત્રીજુ પોષક સ્તર | $(iv)$ઘાસ |
સાચો વિકલ્પ પસંદ કરો : $(a)\quad (b)\quad (c)\quad (d)\quad $
નીચેનામાંથી એવા સજીવને ઓળખો જે સૌથી ઓછી ઊર્જા મેળવી પરિસ્થિતિકીય નબળા સજીવો બને છે?
એક આહારશૃંખલામાં નીચેના પૈકી કર્યું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે?
વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.