સ્થલજ નિવસનતંત્રમાં મુખ્ય ઉત્પાદકો નીચેનામાંથી કેટલાં છે ?

શાકીય વનસ્પતિ, લીલ, કાષ્ઠીય વનસ્પતિ, વનસ્પતિ પ્લવકો, જલીય વનસ્પતિઓ

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.

સાચી આહાર શૃંખલા શોધો.

  • [AIPMT 1991]

ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?

સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?

ક્રમિક ઉચ્ચ પોષકસ્તરે શરીરની જાળવણી માટે ઊર્જાની જરૂરિયાત $......$ છે.