આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.
જલજ આહાર શૃંખલા
સ્થલજ આહાર શૃંખલા
આહાર જાળ
અસ્થાયી નિવસનતંત્ર
જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.
દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને $..........$ કહેવાય છે.
કયો ઊર્જાનો જથ્થોએ પૃથ્વી પર જીવંત સૃષ્ટિનું સંચાલન કરે છે?
ઉચ્ચતર પોષકસ્તર ઉપર આવેલા પ્રાણીઓને ઓછા પ્રમાણમાં શક્તિ મળે છે. આ વિધાનની ચર્ચા કરો.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા