જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.

  • A

    વનસ્પતિ પ્લવકો

  • B

    લીલ

  • C

    ઉચ્ચકક્ષાની વનસ્પતિ

  • D

    એકપણ નહીં

Similar Questions

સાચી પોષણશૃંખલા (GFC) શોધો.

શક્તિનું પ્રમાણ તેમાં સૌથી વધુ હોય.

તે તૃતીયક ઉપભોગીમાં સમાવિષ્ટ છે.

સાચું શોધો.

નિવસનતંત્રમાં તૃતીય પોષકસ્તરમાં તેનો સમાવેશ થાય છે.