દહીં ખાતા કાનુડાને આહાર શૃંખલામાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય?
ઉત્પાદકો
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
વનસ્પતિ દ્વારા કુલ શોષણ પામેલા પાણીનાં કેટલા ટકા પ્રકાશસંશ્લેષણ દરમિયાન વપરાય છે ?
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય.
નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.
નીચેનામાંથી શાકાહારી સજીવોનું જૂથ કે જેઓ તૃણાહારીમાં સમાવિષ્ટ છે તેઓને અલગ તારવો.