સર્વભક્ષી જીવનું નામ આપો કે જે બંને ચરતી પોષણજાળ અને વિઘટકોની પોષણજાળમાં જોવા મળે છે. તે જાણવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વંદો અને કાગડો એ બંને સર્વભક્ષી જીવ છે. તે બંને ચરતી અથવા શિકારી અને વિધટકોની પોષણજાળમાં જોવા મળે છે.

Similar Questions

જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....

પ્રાથમિક ઉત્પાદકતાની તીવ્રતાને અસર કરતાં પરિબળ

પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?

એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?

  • [AIPMT 1999]

નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?