જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.
પ્રાથમિક ઉપભોગી
દ્વિતીયક ઉપભોગી
તૃતીયક ઉપભોગી
ઊચ્ચ માંસાહારી
"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?
નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?
પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?
તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા