$X$ - ત્વચાનું કેન્સર થવા માટે $CO$ જવાબદાર છે.
$Y$ - કેન્સરના નિદાન માટેનાં $MRI$ માં પ્રબળ ચુંબકીયક્ષેત્રનો ઉપયોગ થાય છે.
$X-$ ખોટું, $Y$ - સાચું
$X$ - સાચું,$Y$ - ખોટું
$X-Y$ - ખોટા
$X-Y$ -સાચા
ઓસ્ટીઓ સારકોમાં કેન્સરમાં કેવા પ્રકારની ગાંઠ ઉત્પન્ન થશે?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ બારબીટયુરેટ | $(i)$ આંખની કીકી પહોળી થાય |
$(b)$ એમ્ફીર્ટમાઇન્સ | $(ii)$ ઉત્સાહવર્ધક ગોળી |
$(c)$ $8-9-THC$ | $(iii)$ એડ્રિનલ ગ્રંથિ ને ઉત્તેજે છે |
$(d)$ નિકોટીન | $(iv)$ શાંતિ બક્ષનાર સંશ્લેષીત ઔષધ |
$HIV$ માં પ્રોટીન આવરણ સાથે જનીનદ્રવ્ય તરીકે...
માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?
$DPT$ કોની સામે પ્રતિકારકતા પૂરી પાડે છે?