$25^{\circ} C$ તાપમાન ધરાવતા $300 \,gm$ પાણીમાં $100 \,gm$ $0^{\circ} C$ તાપમાન ધરાવતો બરફ ઉમેરવામાં આવે તો મિશ્રણના તાપમાન .......... $^{\circ} C$
$-\frac{5}{3}$
$-\frac{5}{2}$
$-5$
$0$
$10\,^oC$ રહેલ $20\, g$ પાણી પરથી $100\,^oC$ વાળી વરાળ પસાર થાય છે. જ્યારે પાણીનું તાપમાન $80\,^oC$ થાય, ત્યારે તેમાં રહેલ પાણીનું દળ ($g$ માં) કેટલું હશે?
[પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1\, cal\, g^{-1}\,^oC^{-1}$ અને વરાળની ગુપ્તઉષ્મા $= 540\, cal\, g^{-1}$ લો]
સમાન દળ ધરાવતા ત્રણ અલગ અલગ પ્રવાહી ${x}, {y}$ અને ${z}$ ના તાપમાન અનુક્રમે $10^{\circ} {C}, 20^{\circ} {C}$ અને $30^{\circ} {C}$ છે. ${x}$ અને ${y}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન $16^{\circ} {C}$ અને ${y}$ અને ${z}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન $26^{\circ} {C}$ હોય તો જ્યારે ${x}$ અને ${z}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન ...... $^{\circ} {C}$ થશે.
$27°C$ તાપમાને રહેલા $22\ gm$ $C{O_2}$ માં $37°C.$ તાપમાને રહેલા $16\ gm$ ${O_2}$ નાખતા અંતિમ તાપમાન .......... $^oC$ થાય?
$30°C$ તાપમાને રહેલ $80\, gm$ પાણીને $0°C$ તાપમાને રહેલ બરફના બ્લોક પર પાડવામાં આવે છે. કેટલા દળનો ($gm$ માં) બરફ ઓગળશે?
$0^o C$ તાપમાને રહેલ $1\ gm$ બરફને $100^o C$ તાપમાને રહેલ $1\,gm$ પાણી સાથે મિશ્ર કરતાં મિશ્રણનું તાપમાન .......... $^oC$ થાય?