$100^o C$ એ તપાવેલ એક $192\, g$ અજ્ઞાત ધાતુને $8.4^o C$ તાપમાન ધરાવતા $240\,g$ પાણી ભરેલ $128\, g$ પિત્તળના કેલોરિમીટરમાં ડુબાડવામાં આવે છે. જે પાણીનું તાપમાન $21.5 ^oC$ પર સ્થિર થતુ હોય તો અજ્ઞાત ધાતુની વિશિષ્ટ ઉષ્મા ........ $J\, kg^{-1}\, K^{-1}$ હશે. (પિત્તળની વિશિષ્ટ ઉષ્મા $394 \,J kg^{-1} \,K{-1}$ છે.)

  • [JEE MAIN 2019]
  • A

    $458$

  • B

    $920$

  • C

    $1232$

  • D

    $654$

Similar Questions

$1g$ પાણીનું તાપમાન $1°C$ વધારવા માટે જરૂરી ઉષ્માને કેલરી તરીકે દર્શાવવામાં આવે છે,તો તેમાં કઈ પરિસ્થિતિ હોવી જોઈએ ?

  • [IIT 2005]

$0^o C$ તાપમાને રહેલ $1\ gm$ બરફને  $100^o C$ તાપમાને રહેલ $1\,gm$ પાણી સાથે મિશ્ર કરતાં મિશ્રણનું તાપમાન  .......... $^oC$  થાય?

  • [AIIMS 1994]

$100°C$ તાપમાને રહેલી વરાળ $15° C$ એ $0.02 kg$ નો જલ તુલ્યાંક વાળા $1\, kg$ પાણી ધરાવતા કેલરીમીટરમાંથી કેલરીમીટરનું તાપમાન $80°C$ થાય ત્યાં સુધી પસાર કરવામાં આવે છે. ઠારણ પામતી વરાળનું દળ..... $kg$ મળે. $L =536 cal/g.$

$- 20°C$ વાળા $40 \,g$ બરફનું $20° C$ પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાનું મૂલ્ય .... . $J$ મળે.$L_{ice} = 0.336 \times  10^6 J/kg,$ બરફની વિશિષ્ટ ઉષ્મા $2100 J/ kg$ , પાણીની વિશિષ્ટ ઉષ્મા $4200 J/kg - K$

પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4200\, J\, kg ^{-1}\, K ^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}$ છે $0^{\circ} C$ તાપમાને રહેલ $100$ ગ્રામ બરફને $25^{\circ} C$ તાપમાને રહેલ $200\, g$ પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન $0^{\circ} C$ થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે?

  • [JEE MAIN 2020]