10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium

જ્યારે એક પાત્રમાં $0 \,^oC$ તાપમાને રહેલા $0.15\, kg$ બરફને $50 \,^oC$ તાપમાને રહેલા $0.30\, kg$ પાણીમાં ભેળવવામાં આવે ત્યારે પરિણામી. તાપમાન $6.7 \,^oC$ થાય છે. બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા ગણો. $({S_{water}} = 4186\,J\,k{g^{ - 1}}\,{K^{ - 1}}\,)$

A

$6.54 \times 10^{3} \;J kg ^{-1}$

B

$6.48 \times 10^{3} \;kJ kg ^{-1}$

C

$3.34 \times 10^{5} \;kJ kg ^{-1}$

D

$3.34 \times 10^{5} \;J kg ^{-1}$

Solution

પાણી વડે ગુમાવાતી ઉષ્મા $ = m{s_w}{({\theta _f} – {\theta _i})_w}$

$=(0.30 kg )\left(4186 J kg ^{-1} K ^{-1}\right)\left(50.0^{\circ} C -6.7^{\circ} C \right)$

$=54376.14\, J$

બરફ પીગળવા માટે જરૂરી ઉષ્મા $ = {m_1}{L_f} = (0.15\,kg){L_f}$

બરફના પાણીના તાપમાનને અંતિમ તાપમાન સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્મા  =$ = {m_1}{S_w}{({\theta _f} – {\theta _i})_I}$

$=(0.15\, kg )\left(4186 \,J \,kg ^{-1} \,K ^{-1}\right)\left(6.7\,^{\circ} C -0\,^{\circ} C \right)$

$=4206.93\, J$

ગુમાવાતી ઉષ્મા = મેળવાતી ઉષ્મા 

$54376.14\, J =(0.15\, kg ) \,L_{ f }+4206.93 \,J$

$L_{f}=3.34 \times 10^{5} \;J\, kg ^{-1}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.