નીચે આપેલી ભૌતિકરાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે : કદ, દ્રવ્યમાન, ઝડપ, પ્રવેગ, ઘનતા, મોલસંખ્યા, વેગ, કોણીય આવૃત્તિ, સ્થાનાંતર, કોણીય વેગ
સદિશ ભૌતિક રાશિના માન (મૂલ્યો) ને કેવી રીતે દર્શાવાય છે ?
નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો : તાપમાન, દબાણ, આઘાત, સમય, પાવર, કુલ પથલંબાઈ, ઊર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ઘર્ષણાંક, વિદ્યુતભાર
$\left| {\widehat {i\,} + \,\widehat j} \right|$ નું મૂલ્ય અને દિશા જણાવો.
સદિશ ભૌતિક રાશિ ને કેવી રીતે દર્શાવી શકાય ?