જો $ 0.5\hat i + 0.8\hat j + c\hat k $ એકમ સદિશ હોય, તો $c$ નું મૂલ્ય કેટલું હશે?
$ 1 $
$ \sqrt {0.11} $
$ \sqrt {0.01} $
$ \sqrt {0.39} $
જો સદિશ $\mathop P\limits^ \to = \,\,3\hat i\,\, + \;\,4\hat j\,\, + \;\,12\hat k$ હોય તો સદિશ $\mathop P\limits^ \to $ નું મૂલ્ય ......
આપેલી ભૌતિક રાશિનું વર્ગીકરણ સદિશ અને અદિશમાં કરો. : સ્થાન, ઝડપ, વેગ, દબાણ, પ્રવેગ, તાપમાન, બળ, કાર્ય, ઊર્જા, લંબાઈ
વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
નીચેનામાંથી એક્મ સદિશ શું ધરાવતો નથી ?