આ વનસ્પતિજૂથની બધી જ વનસ્પતિઓ વિષમબીજાણુક છે.

  • A

    ત્રિઅંગી

  • B

    અનાવૃત્ત બીજધારીઓ

  • C

    આવૃત્ત બીજારીઓ

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

અનાવૃત બીજધારી નું ભૃણપોષ શેમાં જનીનીક રીતે આવૃત બીજધારી જેવું જ હોય છે?

આવૃત બીજધારીઓના જીવનચક્રનો ફક્ત ચાર્ટ દોરો.

ભ્રૂણધારી વનસ્પતિનું એક સાચું જૂથ દર્શાવે છે.

તમે એકદળી વનસ્પતિઓને દ્વિદળીઓથી કેવી રીતે જુદી કરશો? 

કઈ વનસ્પતિઓ સર્વત્ર વિતરણ દર્શાવે છે ?