આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિને કયા વર્ગમાં સમાવેલ છે ?
એકદળી
દ્વિઅંગી
દ્વિદળી
અદલા
નીચેની કઈ બાબતમાં અનાવૃત્ત બીજધારી આવૃત બીજધારીથી અલગ પડે છે ?
તેમાં જલોદ્ભિદ, શુષ્કોદ્ભિદ, મધ્યોદભિદ્ અને લવણોદ્ભિદ્ જાતિઓનો સમાવેશ થાય છે.
નીચે આપેલ પૈકી કયો આવૃત બીજધારી વનસ્પતિનો વર્ગ છે?
જન્યુજનક અવસ્થા બીજાણુજનક સાથે જોડાયેલ રહે તેવી વનસ્પતિઓ છે.
સૌથી નાનામાં નાની આવૃત્ત બીજધારી વનસ્પતિ કઈ છે ?