સૌથી નાનામાં નાની આવૃત્ત બીજધારી વનસ્પતિ કઈ છે ?
ઝામિયા
વુલ્ફીયા
નિલગીરી
સિકોઈયા
પુંજન્યુધાની અને અંડધાની ........માં ગેરહાજર હોય છે
આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિને કયા વર્ગમાં સમાવેલ છે ?
આવૃત બીજધારીમાં બીજાણુપર્ણ શેમાં ગોઠવાય છે?
ઊંચી વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
અનાવૃત્ત બીજધારી $\quad\quad$ આવૃત્ત બીજધારી