દ્વિદળી અને એકદળી વચ્ચે સામ્યતા ધરાવતું લક્ષણ...
બંને એક બીજપત્ર ધરાવે
બંને જાલાકાર શિરાવિન્યાસ ધરાવે
બંને પંચઅવયવયી પુષ્પ ધરાવે
બંનેનો સમાવેશ આવૃત બીજધારીમાં છે
પૃથ્વી પર પ્રથમ સ્થાન ધરાવતો વનસ્પતિ સમૂહ .......
નીચેનામાંથી એક જૂથ સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે :
કોલમ - $i$ ના વિકલ્પ સાથે કોલમ $ii$ ની યોગ્ય જોડ મેળવો
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(a)$ પરિરોમી કશાધારણ | $(j)$ જિન્કગો |
$(b)$ જીવંત અશ્મિ | $(k)$ મેક્રોસિસ્ટિસ |
$(c)$ રાઈઝોફોર | $(i)$ ઈ.કોલાઈ |
$(d)$ સૌથી નાનીપુષ્પીય વનસ્પતિ | $(m)$ સેલાજીનેલા |
$(e)$ સૌથી મોટી પુષ્પીય વનસ્પતિ | $(n)$ વોલ્ફિયા |
પાઈનસ આંબાથી કઈ રીતે ભિન્ન છે?
આવૃત બીજધારીઓનું જમીન સપાટી પર તેમના ….... ના કારણે પ્રભુત્વ છે.