મૂળની ટોચથી મૂળના તલ સુધીના પ્રદેશનો યોગ્ય કમ પસંદ કરો :
પરિપકવન પ્રદેશ $\rightarrow$ વર્ધનશીલ પ્રદેશ $\rightarrow$ વિસ્તરણ પ્રદેશ $\rightarrow$ મૂળટોપ
મૂળટોપ $\rightarrow$ વિસ્તરણ પ્રદેશ $\rightarrow$ વર્ધનશીલ પ્રદેશ $\rightarrow$ પરિપકવન પ્રદેશ
પરિપકવન પ્રદેશ $\rightarrow$ વિસ્તરણ પ્રદેશ $\rightarrow$ વર્ઘનશીલ પ્રદેશ $\rightarrow$ મૂળટોપ
મૂળટોપ $\rightarrow$ વર્ધનશીલ પ્રદેશ $\rightarrow$ વિસ્તરણ પ્રદેશ $\rightarrow$ પરિપકવન પ્રદેશ
ખાદ્ય ભાગ માટે ની સાચી જોડ કઈ છે?
કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિ ........કુળ ધરાવે છે.
કોની દ્રષ્ટીએ કર્યુટા, વિસ્કમ અને ઓરોબેંચી સમાન હોય છે?
આઈબેરીસ $(Iberis)$ સામાન્ય રીતે .........કહેવાય છે.
બટ્રેસ મૂળ ...... માં જોવા મળે છે. .