નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે?
રાઈ, ઘઉ , વડ, ડાંગર, બાજરી, મકાઈ
$2$
$3$
$4$
$5$
દ્વિદળીનું લક્ષણ કયું છે ?
પ્રકાંડ કંટકો, પર્ણકંટકો અને કંટકો ........છે.
લાક્ષણિક એકદળી અને દ્વિદળી પર્ણોની આકૃતિઓ દોરો અને તેમાં શિરાવિન્યાસની ભાત દર્શાવો.
પીનાધાર ......... નું રૂપાંતરિત સ્વરૂપ છે.
પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીને .......કહે છે.