દ્વિદળીનું લક્ષણ કયું છે ?

  • A

      ભ્રૂણ બે બીજપત્રો ધરાવે છે.

  • B

      પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે.

  • C

      પુષ્પો પંચાવયવી છે.

  • D

      $(A), (B)$ અને $(C)$ ત્રણેય

Similar Questions

પીનાધાર એટલે.

દાંડીપત્ર ...........માં હાજર હોય છે.

પર્ણના વિવિધ રૂપાંતરણો વનસ્પતિઓને કેવી રીતે મદદરૂપ છે?

નીચેનામાંથી કયો પર્ણનો ભાગ નથી? 

નીચે આપેલ પર્ણવિન્યાસને ઓળખો.