આપેલ પર્ણ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

214899-q

  • A

    એકદળી વનસ્પતિ

  • B

    દ્વિદળી વનસ્પતિ

  • C

    બંને

  • D

    એક પણ નહિ.

Similar Questions

વિધાનઃ $A.$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.કારણઃ $R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.

તમે કેટલીક કીટાહારી વનસ્પતિઓ વિશે સાંભળ્યું હશે કે કીટકો ખાય છે. નિપેન્થસ $( \mathrm{Nepenthes} )$ અથવા કળશપર્ણ $( \mathrm{Pitcher \,\,Plant} )$ એ તેમાંનું એક ઉદાહરણ છે. જે સામાન્ય રીતે છીછરા પાણીમાં અથવા ભેજવાળી જગ્યાએ ઊગે છે. કળશપર્ણમાં ક્યો ભાગ રૂપાંતર પામેલો છે ? આ રૂપાંતર વનસ્પતિને ખોરાક મેળવવામાં કઈ રીતે મદદ કરે છે છતાં પણ તે અન્ય વનસ્પતિઓની જેમ પ્રકાશસંશ્લેષણ કરે છે ?

પર્ણકા સુત્ર અને સંપૂર્ણ પર્ણ સુત્ર અનુક્રમે શેમાં મળી આવે છે? 

સાદું પર્ણ.

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ પ્રકલિકા

$(ii)$ ઉપપર્ણ