પુષ્પીય ઉપાંગો ........ ના રૂપાંતરો છે.
પ્રકાંડ
ફળ
પર્ણ
ગાંઠ
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ નિયમિત પુષ્પ | $I$ કેના |
$Q$ અનિયમિત પુષ્પ | $II$ વટાણા, વાલ, ગલતોરા |
$R$ અસમમિતિય પુષ્પ | $III$ રાઈ, મરચા, ધતૂરો |
નીચે આપેલ કલિકાન્તરવિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
$P \quad Q \quad R \quad S$
કલિકાંતરવિન્યાસ $( \mathrm{Aestivation} )$ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
……….. માં પરિમિત પુષ્પવિન્યાસ જોવા મળે છે.
..........નાં પુષ્પમાં નિપત્ર હાજર હોય છે.