તમાકુ કયા કુળની વનસ્પતિ છે ?
ફેબસી
સોલેનેસી
લિલિએસી
પોએસી
કમ્પોઝીટી કુળનાં પુષ્પો .....છે.
ગંડીકામય મૂળ ..........માં ઉત્પન્ન થાય છે.
દલલગ્ન અને સંપરાગ પુંકેસર ....... માં જોવા મળે છે.
સોલેનેસી કૂળનાં વજ્રપત્રોમાં કલીકાન્તર વિન્યાસ
તે કૂળમાં પુષ્પ ઝાયગોમોર્ફીક છે.