અગ્રીય વર્ધનશીલ પેશી ..........માં હાજર હોય છે.

  • A

    મૂળનાં અગ્રભાગ (ટોચ પર)

  • B

    પ્રરોહાગ્રમાં

  • C

    પર્ણની કક્ષમાં આવેલી કલિકા

  • D

    ઉપરનાં બધા જ

Similar Questions

ભ્રૂણીય અવસ્થામાં કોષો .........હોય છે.

વર્ઘનશીલ પેશી $( \mathrm{Meristematic\,\, Tissues} )$ એટલે શું ? તેના વિવિધ પ્રકાર સમજાવો.

નીચેનામાંથી તમામ પાસર્વીય વર્ધનશીલ પેશીઓ છે સીવાય $.....$

નીચેનામાંથી કોણ પાર્શ્વિય વર્ધનશીલ પેશી નથી?

આ પેશી કક્ષકલિકાનું નિર્માણ કરે છે.