મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરતી પેશી - $P$

મૂળ અને પ્રકાંડની જાડાઈમાં વધારો કરતી પેશી -$Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    $p-$અગ્રસ્થ વર્ધનશીલ પેશી

    $q-$પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી  

  • B

    $p-$પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી

    $q-$અગ્રસ્થ વર્ધનશીલ પેશી

  • C

    $p-$નળાકાર વર્ધનશીલ પેશી 

    $q-$પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી

  • D

    $p-$પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી

    $q-$નળાકાર વર્ધનશીલ પેશી 

Similar Questions

સપુષ્પી વનસ્પતિઓમાં કાછીય અક્ષ $......$ દ્વારા બને છે. 

વર્ધનશીલપેશીના કોષો ........ હોય છે.

$Y$ ભાગને ઓળખો.

નીચેનામાંથી પાર્શ્વીય વર્ધનશીલ પેશીને ઓળખો.

જે વર્ધનશીલ પેશી પરિપકવ પેશીઓની વચ્ચે જોવા મળે તે...