આ પેશીમાં શેનું સ્થૂલન થયેલ હોય છે?
લીગ્નીન
પેક્ટીન
સ્ટાર્ચ
ગ્લાયકોજન
સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.
સ્થાયીપેશીના કોષો $...........$ હોય છે.
સાથીકોષો પાતળી દીવાલવાળા કોષો .............. માં જોવા મળે છે.
લંબાયેલા, જાડી દિવાલ ધરાવતાં અને અણીદાર છેડા ધરાવતો કોષો
સ્થૂલકોણક પેશીમાં મળતું સ્થૂલન શેની જમાવટને લીધે હોય છે?