નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.
ઉભયપાર્શ્વસ્થ અવર્ધમાન વાહિપુલ
એકપાર્શ્વસ્થ અવર્ધમાન વાહિપુલ
એેકપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપુલ
ઉભયપાર્શ્વસ્થ વર્ઘમાન વાહિપુલ
શેમાં વાયુરંધ્ર હોતા નથી?
હવાછિદ્રો અને જલરંધ્ર વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.
અંતઃસ્તર અને વાહિપુલની વચ્ચે આવેલા કોષનાં સ્તરને શું કહેવાય છે?
કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....
નીચે આપેલ અઘિસ્તરમાં ક્યુટિકલ ગેરહાજર હોય છે.