મૂળરોમ$.......$
અધિસ્તરીય કોષોનાં બહુકોષીય બહિરુદભેદ
અધિસ્તરીય કોષોનાં અકોષીય બહિરુદભેદ
અધિસ્તરીય કોષોના એકકોષીય બહિરુદભેદ
અંતઃસ્તરીય કોષોનાં બહુકોષીય બહિરુદભેદ
એધા ધરાવતા વાહિપૂલોને ......કહેવામાં આવે છે.
અધિસ્તરીય પેશીતંત્ર કયાં કોષોનું બનેલ છે ?
મકાઈના પ્રકાંડના અધિસ્તર વિશે જણાવો.
હવાછિદ્રો અને જલરંધ્ર વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.
અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ શેમાં જાવા મળે છે ?