આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.
અરીય વાહિપૂલ
સમકેન્દ્રીત વાહિપૂલ
એકપાર્શ્વસ્થ વાહિપૂલ
ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ
અધિસ્તરીય પેશીતંત્ર વિશે નોંધ લખો.
આધાર (આઘારોત્તક) પેશીતંત્ર $( \mathrm{The\,\, Ground\,\, Tissue \,\,system} )$ વિશે નોંધ લખો.
કોષોની સંખ્યાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પરિચક્ર...
નીચેની આકૃતિને ઓળખો.