રક્ષકકોષોની ફરતે આવેલ વિશિષ્ટ પ્રકારના અધિચ્છદીય કોષોને શું કહે છે?
સહાયક કોષો
યાંત્રિક કોષો
વાતછિદ્ર
પૂરક કોષો
નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?
મૂળરોમ$.......$
દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
અધિસ્તર પર ધણીવાર જોવા મળતાં મીણમય સ્તર...
વાયુરંધ્ર પ્રસાધન $=$