વનસ્પતિમાં અધિસ્તરીય પેશી તંત્રનો તે ઘટક નથી.
પર્ણરંધ્ર
પ્રકાંડરોમ
મૂળરોમ
પરિચક્ર
નીચેની આકૃતિને ઓળખો.
શેમાં વાયુરંધ્ર હોતા નથી?
જ્યારે 'પૂલીય એધા' વર્ધનશીલ પેશી વાહિપૂલની અંદરની બાજુએ આવેલા હોય, ત્યારે તે વાહિપૂલને ........કહેવામાં આવે છે.
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?
મૂળરોમ$.......$