એક્દળી મૂળ માટે અસંગત છે.
દ્રિદળી મૂળ કરતાં વધુ જલવાહક સમૂહ ઘરાવે.
મજ્જા નાની અને અસ્પષ્ટ હોય છે.
દ્રિતીય વૃદ્ધિ દર્શાવતા નથી.
વાહિએંધા ગેરહાજર હોય છે.
કાસ્પેરીયન પટ્ટી .........માં જોવા મળે છે.
મૂળનું પરિચક્ર .............. નું નિર્માણ કરે છે.
નીચે આપેલ અંતઃસ્થ રચનામાં $P,Q$ અને $R$ શું છે ?
.......ની હાજરીનાં પરિણામે દ્વિદળી મૂળને એકદળી મૂળથી અલગ ઓળખવામાં આવે છે.
........માં દ્વિદળીમૂળથી એકદળી મૂળ અલગ હોય છે.