.......ની હાજરીનાં પરિણામે દ્વિદળી મૂળને એકદળી મૂળથી અલગ ઓળખવામાં આવે છે.
બાહ્યજલવાહક
$2-4$ જલવાહક પૂલો
$> 6$ જલવાહક પૂલો
વિશાળ અને સુવિકસિત મજ્જા
........નાં અંતઃસ્તરમાં પથકોષો ખૂબ સ્પષ્ટ છે.
એક્દળી મૂળ માટે અસંગત છે.
મૂળનાં અનુપ્રસ્થ છેદમાં .....
સૂર્યમુખીના મૂળની આંતરિક રચના વર્ણવો.
ચાર અરીય વાહિપુલો ............... માં જોવા મળે છે.