નીચે આપેલ આકૃતિ માટે યોગ્ય વિક્પ પસંદ કરો.
અધિસ્તર
અધ:સ્તર
વાહિપુલ
આધારપેશી
વિધાન - $1$ : દ્વિદળી પ્રકાંડમાં અંતઃસ્તર ને સ્ટાર્ચનાં શર્કરા આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિધાન - $ 2$ : અંતઃસ્તરનાં કોષો સ્ટાર્ચની કણિકાઓથી ભરપૂર રહેલા હોય છે.
સ્થૂલકોણકીય અધઃસ્તર .........નો લાક્ષણિક ગુણધર્મ છે.
.......માં બાહ્યક અને મજ્જા અલગ જોવા મળતા નથી.
દ્વિદળી પ્રકાંડનાં મધ્યસ્થ ભાગ શેના દ્વારા બનેલો હોય છે?
તમારી શાળાના બગીચામાંથી લાવેલ વનસ્પતિના તરણ પ્રકાંડનો અનુપ્રસ્થ છેદ લો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેનું નિરીક્ષણ કરો. તમે કેવી રીતે નક્કી કરશો કે તે એકદળી પ્રકાંડ છે કે દ્વિદળી ? કારણો આપો.