મોટાભાગનાં દ્વિદળી પ્રકાંડના વાહિપુલ સહસ્થ, પાર્શ્વસ્થ અને વર્ધમાન હોય છે પ્રત્યેક વાહિપુલમાં

  • A

    જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા ઉપર હોય છે જેમાં અન્નવાહક મજ્જા તરફ અને જલવાહક પરિઘવર્તી હોય છે તથા એમાં વચ્ચે એધા હોતી નથી. 

  • B

    જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા ઉપર હોય અને જલવાહક મજ્જા તરફ અને અન્નવાહક પરિઘવર્તી તથા તેમની વચ્ચે એધા હાજર હોય છે.

  • C

    જલવાહક સંપૂર્ણપણે અન્નવાહકને આવરે છે પરંતુ બંનેને એધા વિખૂટાં પાડે છે.

  • D

    અન્નવાહક સંપૂર્ણપણે જલવાહકને આવરે છે અને એવા બંનેને અલગ કરે છે.

Similar Questions

શેમાં અન્નવાહક મૃદુતકનો અભાવ હોય છે?

.......માં બાહ્યક અને મજ્જા અલગ જોવા મળતા નથી.

બાહ્યકનું સૌથી અંદરનું સ્તર જે દ્વિદળી પ્રકાંડમાં મંડસ્તર પણ કહેવાય છે.

દ્વિદળીના તરૂણ પ્રકાંડ (સૂર્યમુખી પ્રકાંડ)ની આંતરિક રચના વર્ણવો.

સ્થૂલકોણકીય અધઃસ્તર .........નો લાક્ષણિક ગુણધર્મ છે.