યોગ્ય જોડ ધરાવતું યુગ્મ શોધો
દ્વિદળી પ્રકાંડ | એકદળી પ્રકાંડ |
દઢોત્તકીય અધઃસ્તર $-$ સ્થૂલકોણકીય અધઃસ્તર
મુદત્તકીય પરિચક્ર $-$ દઢોત્તકીય પરિચક્ર
પ્રકાંડરોમ સહીત અધિસ્તર $-$ વાહિપુલમાં ભંગજાત વિવર હાજર
અંડાકાર સમૂહો(વાહિપુલ) $-$ શંકુ આકારના સમૂહો (વાહિપુલ)
એકદળી પ્રકાંડના વાહિપુલનું મુખ્ય લક્ષણ શું હોય છે?
દ્વિદળી પ્રકાંડનાં મધ્યસ્થ ભાગ શેના દ્વારા બનેલો હોય છે?
સ્થૂલકોણકીય અધઃસ્તર .........નો લાક્ષણિક ગુણધર્મ છે.
એકદળી પ્રકાંડ માટે શું સાચું નથી?
.......માં બાહ્યક અને મજ્જા અલગ જોવા મળતા નથી.