બંને અધિસ્તર તરફ સમાન પ્રમાણામાં વાયુરંધ્ર આવેલ છે.
એક્દળી પર્ણ
દ્રીદળીપર્ણ
બંને
એકપણ નહિ.
પર્ણમાં અન્નવાહક કઈ બાજુમાં જોવા મળે છે?
ઘણા બધા ઘાસનાં અનુસંધાનમાં, પર્ણોની ઉપર અધિસ્તરમાં ભેજગ્રાહી કોષોની હાજરી શેના માટે આવેલી છે?
.......માં મધ્યપર્ણ શીથીલ અને લંબોતકમાં વિભેદિત થાય છે?
પર્ણમાં વાહિપુલો કયા પ્રકારનાં હોય છે?
ઘણા પ્રકારના ઘાસનાં પર્ણો વળવાની કે ન વળવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેઓ ........