ભેજગ્રાહી કોષો આના માટે જવાબદાર છે :

  • [NEET 2024]
  • A

    ક્ષારોની ઊણપ સામે વનસ્પતિનું રક્ષણા કરે છે.

  • B

    એકદળીના પ્રકાશ સંશ્લેષણા વધારે છે.

  • C

    શર્કરા સંગ્રહ માટે વિશાળ જગ્યા પૂર્રી પાડે છે. 

  • D

    એકદળીના પર્ણને અંદરની બાજુએ વિટાળવામાં સહાયક બનેછે.

Similar Questions

પર્ણમાં વાહિપુલો કયા પ્રકારનાં હોય છે?

દ્વિદળી પર્ણની આંતરીક રચનામાં....

પાણીની અછત દરમિયાન, યાંત્રીક કોષો : . 

$(a)$ આશુન બને

$(b)$ શિથિલ બને

$(c)$ અંદર તરફ પર્ણવલન પ્રેરે.

$(d)$ પર્ણફલક ખુલ્લું કરે

સાચા વિકલ્પો ઓળખો.

વાહિપૂલમાં પાણી ધરાવતી કોટર .........માં જોવા મળે છે.

વૈજ્ઞાનિક કારણો આપો : મકાઈ પર્ણોમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે.