અતિ શુષ્ક હવામાનમાં ઘાસના પર્ણો અંદરની તરફ અંતર્વલન પામે છે. આના માટે જવાબદાર બંધબેસતુ યોગ્ય કારણ પસંદ કરો.
પર્ણરંધ્રોનું બંધ થવું
ભેજગ્રાહિ કોષોની નરમાશ (સંકોચન).
શિથિલોતક મધ્યપણું પેશીમાં વાતઅવકાશનું સંકોચન
જલવાહિનીમાં ટાયલોસીસ
પર્ણમાં આદિજલવાહક (આદિદારૂક) આદિઅન્નવાહકના સ્થાન અનુક્રમે .....છે.
નીચે આપેલ અંત:સ્થ રચના ક્યાં અંગની છે?
પર્ણમાં અન્નવાહક કઈ બાજુમાં જોવા મળે છે?
એકદળી પર્ણમાં આ ન હોય
સમદ્વિપાશ્વ (એકદળી) પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.