પાણીની અછત દરમિયાન, યાંત્રીક કોષો : .
$(a)$ આશુન બને
$(b)$ શિથિલ બને
$(c)$ અંદર તરફ પર્ણવલન પ્રેરે.
$(d)$ પર્ણફલક ખુલ્લું કરે
સાચા વિકલ્પો ઓળખો.
$(a)$ અને $(c)$
$(b)$ અને $(d)$
$(a)$ અને $(d)$
$(b)$ અને $(c)$
નીચે આપેલ અંત:સ્થ રચના ક્યાં અંગની છે?
પર્ણમાં અન્નવાહક કઈ બાજુમાં જોવા મળે છે?
દ્વિદળી પર્ણમાં વાહિપુલ કોનાંથી ઘેરાયેલાં હોય છે ?
એકદળી પર્ણ માટે સાચું શું છે ?
પૃષ્ઠવક્ષીયપર્ણ માં જલવાહક અને અન્નવાહકનું સ્થાન જણાવો.