પૃષ્ઠવક્ષીયપર્ણ માં જલવાહક અને અન્નવાહકનું સ્થાન જણાવો.
અપાક્ષીય અધિસ્તર તરફ,અપાક્ષીય અધિસ્તર તરફ
અપાક્ષીય અધિસ્તર તરફ,અભ્યક્ષીય અધિસ્તર તરફ
અભ્યક્ષીય અધિસ્તર તરફ,અભ્યક્ષીય અધિસ્તર તરફ
અભ્યક્ષીય અધિસ્તર તરફ,અપાક્ષીય અધિસ્તર તરફ
લંબોતક હરિતકણમય મૃદુતક શેના પર્ણોમાં ગેરહાજર હોય છે ?
એકદળી પર્ણમાં આ ન હોય
પાણીની અછત દરમિયાન, યાંત્રીક કોષો : .
$(a)$ આશુન બને
$(b)$ શિથિલ બને
$(c)$ અંદર તરફ પર્ણવલન પ્રેરે.
$(d)$ પર્ણફલક ખુલ્લું કરે
સાચા વિકલ્પો ઓળખો.
વહિપુલોમાં પાણી ભરેલ કોટર ……... માં જોવા મળે છે.
અતિ શુષ્ક હવામાનમાં ઘાસના પર્ણો અંદરની તરફ અંતર્વલન પામે છે. આના માટે જવાબદાર બંધબેસતુ યોગ્ય કારણ પસંદ કરો.