નીચેના વિધાનોમાંથી અસંગત વિધાન પસંદ કરો.
ત્વક્ષાના કોષો સુબેરિનયુકત થઈને પાણી માટે અપ્રવેશશીલ રચના બનાવે છે.
દ્રિતીયબાહ્યના કોષો મૃદુત્તકીય છે.
ત્વક્ષા જાડી દિવાલવાળા ચોરસ કોષોની બનેલ છે.
ત્વક્ષૈધાનો દ્વિતીય વર્ઘનશીલ પેશીમાં સમાવેશ થાય છે.
દ્વિદળી પ્રકાંડનાં કાષ્ઠમાં સૌથી નાના દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો.
..........ની ક્રિયાને લીધે દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે.
સખત કાષ્ઠ(મધ્ય કાષ્ઠ) વિશે શું સાચું નથી?
નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A:$ માજીકાષ્ઠ (લેઈટ વુડ), પ્રમાણમાં ઓછા જલવાહક ઘટકો અને સાંકડી જલવાહિનીઓ ધરાવે છે.
કારણ $R$ : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.
ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.