દ્વિદળી મૂળ માટે નીચેનામાંથી શું સત્ય નથી ?
વાહિ અને ત્વક્ષેધા બંને દ્વિતીય વૃદ્ધિ પ્રેરે છે.
પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન વાહિએધા ઉત્પન્ન થાય છે.
એકદળી મૂળની જેમ તેમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી.
પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન ત્વક્ષેધા ઉત્પન્ન થાય છે.
રસકાષ્ઠ માટે અસંગત છે.
વનસ્પતિમાં વાર્ષિક વલયો શું દર્શાવે છે?
ત્વક્ષૈધાનું કાર્ય ........ને ઉત્પન્ન કરવાનું છે.
દ્વિતીય વૃદ્ધિ એટલે શું ? તેના પ્રકારો કયા કયા છે ?
હવા છિદ્રો ...........છે.