વંદામાં આવેલી ગુંદર ગ્રંથિ .....માં મદદ કરે છે.
ફલન
અંડઘર
મૈથુન
અંડઘર ખંડો બનાવવામાં
નર જનન છિદ્ર વંદામાં કયાં ખૂલે?
યોજીકલા (સંધિપટલ) કોનામાં હાજર હોય છે.
વંદામાં આવેલ અધોજમ્ભ........
વંદામાં આવેલ મુખાંગો .........માટે આવેલા હોય છે.
વંદા તથા સસલાંની શ્વાસનળીમાં શું સમાનતા છે?