વંદામાં યકૃતીય અથવા જઠરીય અંધાંત્રોનું સ્થાન ઓળખો.

  • A

    મઘ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને

  • B

    અગ્રાંત્ર અને મધ્યાંત્ર ના જોડાણ સ્થાને

  • C

    અન્નસંગ્રહાશય અને મઘ્યાંત્ર ના જોડાણ સ્થાને

  • D

    અગ્રાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને

Similar Questions

વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?

વંદાના પાચનમાર્ગનાં કયા ભાગમાં ક્યુટિકલનું આંતર્વલન જોડવા મળે છે?

વંદામાં આવેલી ગુંદર ગ્રંથિ .....માં મદદ કરે છે.

વંદાનું જીવનચક્ર ........દર્શાવે છે.

વંદાનાં પ્રજનન તંત્રનું વિસ્તૃત વર્ણન કરો.