નીચેની આકૃતિમાં અધોજમ્ભ કયું છે ?
$P$
$Q$
$R$
$S$
વંદાના દરેક અંડપિંડમાં કુલ કેટલી અંડપુટિકાઓ જોવા મળે છે?
વંદાનું ચેતાતંત્ર સમજાવો.
નીચે વંદાના પાચનતંત્રની આકૃતિ આપેલ છે. $P$ અને $Q$ શું છે ?
સ્ટીન્ક ગ્લેન્ડ (પૂર્તિ ગ્રંથિ) .........માં જોડવા મળે છે.
નર વંદા અને માદા વંદાના ઉદરીય ખંડોની સંખ્યા ........છે.